Posts

Showing posts from October, 2020

થાઇરોઇડ હોર્મોનની સામાન્ય જાણકારી - ડૉ . જીમીત વડગામા ધ્વારા .....

Image
નમસ્કાર મિત્રો, હુ ડો. જીમીત વડગામા , સુરત મા ડાયાબિટીસ ,થાયરોઇડ અને હોર્મોન ના નિષ્ણાંત તરીકે પ્રેકટીસ કરું છું. આપણું શરીર અંતઃસ્ત્રાવ કે હોર્મોન્સ  તરીકે ઓળખાતી જટિલ સિસ્ટમ ધરાવે છે.  જેમાં ડાયાબિટીસ અને થાયરોઇડ જેવા કોમન રોગોનું સમાવેશ થાય છે. આ  સારવાર માટે નિષ્ણાતો ને  એન્ડોક્રિનોોલોજિસ્ટ કહેવાય છે . થાઇરોઇડ , ગળા ના મધ્યમાં એક પતન્ગીયા આકારની ગ્રંથી છે ,  જેના T3, T4 થાઇરોઇડ હોર્મોન્સ તમારા શરીરમાં ઘણી પ્રવૃત્તિઓની સ્પીડ કંટ્રોલ કરે છે.  થાઇરોઇડ હોર્મોનની સ્તરને વધારા ને હાઇપરથાઇરોઇડિઝમ કહેવાય છે અને થાઇરોઇડ હોર્મોનની કમીને એ હાઇપોથાઇરોડિઝમ તરીકે ઓળખવામાં આવે છે. હાયપોથાઇરોડિસમ અથવા   લીલો કે ભીનો થાયરોઇડ  ભારતમાં ઘણી કોમન બીમારી છે અને સ્ત્રીઓ માં વધુ જોવા મળે છે. એંના  લક્ષણો માં  ,  સોજો  ,  વજનમાં વધારો ,  કબજિયાત ,  સૂકી ચામડી , વાળ  ખરવા,   અનિયમિત માસિક  કે  વંધ્યત્વ થઈ    શકે છે. આની સારવારમાં natural થાઇરોઇડ હોર્મોનની ટેબ્લેટ રોજ લેવી પડે છે.  જેની કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી હોતી.  પરંતુ તેને લગભગ પૂરી જિંદગી લેવી પડે છે.  જો તમને આવી કો

Prediabetes: Your Last Chance to Avoid Diabetes

Image
  What Is Prediabetes and Why Everyone Needs to Know It? As the prevalence of diabetes is increasing and entering every household at an alarming speed, every effort needs to be done to prevent or avoid new cases of diabetes in our community. It is almost impossible to cure diabetes at present but if action is taken at an appropriate time before its onset, diabetes can be definitely prevented. This initial stage of prediabetes before actual diabetes onset is the stage to act more aggressively to prevent diabetes then to treat actual diabetes with lifelong drugs and/or insulin. What does the word PRE-Diabetes Mean?   Prediabetes, also sometimes called as Borderline Diabetes ;  Which comes before diabetes and in which the sugar levels are more than the normal range but the sugar levels aren’t as high enough to be labelled as actual diabetes. If not controlled with lifestyle changes and weight loss, it has high chances of progression to actual diabetes stage. Just lifestyle changes can r

What Patients say about Dr. Jimit Vadgama, The Best Diabetologist in Surat