Posts

Showing posts with the label Diabetes

COVID ની જંગ જીત્યા બાદ ઘણા પેશન્ટ Mucormycosis ના શીકાર બની રહ્યા છે... જાણો આ બીમારી વિશે A TO Z

Image
મ્યુકોરમાયકોસિસ:નાક-જડબાંનાં હાડકાંને ઉધઈની જેમ કોરી ખાય છે આ રોગ, ગુજરાતમાં ઘણાં સંક્રમિતોની આંખો છીનવી, જાણો આ બીમારી વિશે A TO Z કોરોના રિકવર દર્દીઓ માટે વધુ એક બીમારી જીવલેણ બની રહી છે. આ બીમારી એટલે મ્યુકોરમાઇકોસીસ. આ બીમારીને કારણે ગુજરાતમાં કેટલાયે દર્દીઓએ આંખો ગુમાવવાની નોબત આવી છે. આ સ્થિતિમાં આ બીમારી વિશે જાણવું જરૂરી છે. મ્યુકોરમાઈકોસિસ શું છે? મ્યુકોરમાઈકોસીસ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે, જેને બ્લેક ફંગસ b પણ કહેવાય છે. શ્વાસ અથવા ચામડીના ઘા મારફતે ફૂગ શરીરમાં પ્રવેશ કરે છે. તેનું ઈન્ફેક્શન સ્કિન, ફેફસાં અને મગજમાં થઈ શકે છે. આ બીમારીમાં કેટલાક દર્દીઓની આંખોની રોશની જતી રહે છે. કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાડકાં ખવાઈ જાય છે. આ ઈન્ફેક્શન કેવી રીતે થાય છે? કોરોના રિકવરી બાદ આ ફંગલ ઈન્ફેક્શન સૌ પ્રથમ સાઈનસમાં થાય છે. અહીંથી આંખ સુધી પહોંચતાં 2થી 4 દિવસ લાગે છે. જો કે, આંખથી મગજ સુધી પહોંચવામાં માત્ર એક જ દિવસ લાગે છે. આ સ્થિતિમાં ઈન્ફેક્શનને રોકવા તાત્કાલિક આંખ કાઢવી પડે છે. આ બીમારી કેટલી ઘાતક છે? આ ઈન્ફેક્શન બાદ 20થી 30 ટકા કેસમાં આં...

એનિમલ પ્રોટીન કે પ્લાન્ટ પ્રોટીન ?

એનિમલ પ્રોટીન કે પ્લાન્ટ પ્રોટીન ?! વર્ષોથી આ સરખામણી થતી આવી છે. અત્યાર સુધીનો સુર એવો હતો કે  એનિમલ protein પૂર્ણ છે!! complete છે !!  તેમાં બધા જ  એટલે કે નવે નવ essential એમિનો એસિડ એકી સાથે જ મળી જાય...જ્યારે પ્લાન્ટ પ્રોટીનમાં...બધા  Essential એમિનો એસિડ મેળવવા....એક પ્લાન્ટ પ્રોટીન સોર્સ ને બીજા સાથે ભેગો મેળવીને ઉપયોગ કરવો પડે !! ( જેમ કે...ખીચડી, દાળભાત, ઈડલી સંભાર, ઢોસા સંભાર, એક અનાજ એક કઠોળ )  એટલે લોકોને નોનવેજ તરફ પ્રેરવામાં આવતા કે પ્રેરાતાં !!  પણ છેલ્લા થોડા વર્ષો ના લેટેસ્ટ સંશોધનો અને સ્ટડી કંઈક આવું સૂચવે છે. 1). પ્રોટીન નું ઉત્પાદન કુદરતી રીતે તો પ્લાન્ટ જ કરી શકે, એનિમલ તો તેનો ઉપયોગ કરે છે, પ્રોડ્યુસર નથી !! એનિમલ ફક્ત mediator કે વાહક છે, ઉત્પાદક નથી, ઉત્પાદક તો પ્લાન્ટ જ છે. 2). પ્રોટીન તો પ્રોટીન જ છે કે એમિનો એસિડ છે. તે તો એનિમલ પ્રોટીનમાંથી પણ મળે કે પ્લાન્ટમાંથી મળે...ફર્ક શું પડે !! ફર્ક ત્યાં નથી, ફર્ક બીજું સાથે શું શું... પેકેજના રૂપમાં કે ટોળી કે ટીમ કે ગ્રુપ ના રૂપ માં મળે છે....ત્યાં છે... તે નિર્ણાયક છે. એટલે હવે રેડ મ...

Diabetes & Corona Virus Infection

Image
Diabetes & Corona Virus Infection All Diabetes Patients must follow these 8 Things to be healthy and keep Corona Virus Away. Watch Video Below : Remember that Diabetes patients have higher risk of getting Corona Infections and Even complications of Covid-19 are higher in Diabetes patients. Best Tips for Diabetes by Dr. Jimit Vadgama, The Best Diabetologist | Diabetes Specialist Doctor in Surat Dr. Jimit Vadgama Diabetes, Thyroid & Hormone Specialist, Swaminarayan Diabetes, Thyroid & Hormone clinic,  517-518, Fifth Floor, Infinity Tower, Beside Ayurvedic College, Lal Darwaja - Station Road Surat, Gujarat 395003 Phone - 9537881438 Dr Jimit Vadgama was rated best diabetologist in surat

સ્થૂળતા શું છે? -ડો. જીમીત વડગામા What is obesity ? - Dr. Jimit Vadgama

Image
સ્થૂળતાની (OBESITY) માઠી અસર તમારા સ્વાસ્થ્ય પર થાય એ પહેલાંજ સ્વાસ્થ્યની કાળજી લો! સ્થૂળતા શું છે?    -ડો. જીમીત વડગામા What is obesity ? explained in gujarati by Dr. Jimit Vadgama સ્થૂળતા શું છે? -ડો. જીમીત વડગામા What is obesity ?? - Dr. Jimit Vadgama * સ્થૂળતાશું છે? સ્થૂળતા એક તબીબી સ્થિતિ છે જેમાં ચરબી અધિક પ્રમાણ શરીર માં ભેગી થઈ જાય છે અને તે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.

What Patients say about Dr. Jimit Vadgama, The Best Diabetologist in Surat