સ્થૂળતા શું છે? -ડો. જીમીત વડગામા What is obesity ? - Dr. Jimit Vadgama

સ્થૂળતાની (OBESITY) માઠી અસર તમારા સ્વાસ્થ્ય પર થાય એ પહેલાંજ સ્વાસ્થ્યની કાળજી લો! સ્થૂળતા શું છે? -ડો. જીમીત વડગામા What is obesity ? explained in gujarati by Dr. Jimit Vadgama સ્થૂળતા શું છે? -ડો. જીમીત વડગામા What is obesity ?? - Dr. Jimit Vadgama * સ્થૂળતાશું છે? સ્થૂળતા એક તબીબી સ્થિતિ છે જેમાં ચરબી અધિક પ્રમાણ શરીર માં ભેગી થઈ જાય છે અને તે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.