Posts

Showing posts with the label COVID19

COVID ની જંગ જીત્યા બાદ ઘણા પેશન્ટ Mucormycosis ના શીકાર બની રહ્યા છે... જાણો આ બીમારી વિશે A TO Z

Image
મ્યુકોરમાયકોસિસ:નાક-જડબાંનાં હાડકાંને ઉધઈની જેમ કોરી ખાય છે આ રોગ, ગુજરાતમાં ઘણાં સંક્રમિતોની આંખો છીનવી, જાણો આ બીમારી વિશે A TO Z કોરોના રિકવર દર્દીઓ માટે વધુ એક બીમારી જીવલેણ બની રહી છે. આ બીમારી એટલે મ્યુકોરમાઇકોસીસ. આ બીમારીને કારણે ગુજરાતમાં કેટલાયે દર્દીઓએ આંખો ગુમાવવાની નોબત આવી છે. આ સ્થિતિમાં આ બીમારી વિશે જાણવું જરૂરી છે. મ્યુકોરમાઈકોસિસ શું છે? મ્યુકોરમાઈકોસીસ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે, જેને બ્લેક ફંગસ b પણ કહેવાય છે. શ્વાસ અથવા ચામડીના ઘા મારફતે ફૂગ શરીરમાં પ્રવેશ કરે છે. તેનું ઈન્ફેક્શન સ્કિન, ફેફસાં અને મગજમાં થઈ શકે છે. આ બીમારીમાં કેટલાક દર્દીઓની આંખોની રોશની જતી રહે છે. કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાડકાં ખવાઈ જાય છે. આ ઈન્ફેક્શન કેવી રીતે થાય છે? કોરોના રિકવરી બાદ આ ફંગલ ઈન્ફેક્શન સૌ પ્રથમ સાઈનસમાં થાય છે. અહીંથી આંખ સુધી પહોંચતાં 2થી 4 દિવસ લાગે છે. જો કે, આંખથી મગજ સુધી પહોંચવામાં માત્ર એક જ દિવસ લાગે છે. આ સ્થિતિમાં ઈન્ફેક્શનને રોકવા તાત્કાલિક આંખ કાઢવી પડે છે. આ બીમારી કેટલી ઘાતક છે? આ ઈન્ફેક્શન બાદ 20થી 30 ટકા કેસમાં આં...

કોરોના થી બચવા ઇમ્યુનીટી વધારવાના પાંચ સરળ ઉપાયો | ડો. જીમીત વડગામા

Image
કોરોના થી બચવા ઇમ્યુનીટી વધારવાના પાંચ  સરળ ઉપાયો | ડો. જીમીત વડગામા ડાયાબિટીસ સ્પેશિયાલીસ્ટ, 517- 518, ઇન્ફીનીટી ટાવર, લાલ દરવાજા, સુરત 5 Simple Steps to improve Immunity by Dr. Jimit Vadgama Diabetes Specialist, Surat #immunity #કોરોનાથીબચવા #ઇમ્યુનીટી_વધારવાના_પાંચ _સરળ_ઉપાયો ડો. જીમીત વડગામા ડાયાબિટીસ, થાઈરૉઈડ અને હોર્મોન સ્પેશિયાલીસ્ટ, સ્વામીનારાયણ ડાયાબિટીસ, થાઈરૉઈડ અને હોર્મોન ક્લીનીક, 517- 518, ઇન્ફીનીટી ટાવર, લાલ દરવાજા, સુરત Best Tips for Diabetes by Dr. Jimit Vadgama, The Best Diabetologist | Diabetes Specialist Doctor in Surat Dr. Jimit Vadgama Swaminarayan Diabetes, Thyroid and Hormone Clinic, 517-518, Fifth Floor, Infinity Tower, Beside Ayurvedic College, Lal darwaja - Station Road, Surat Appointment Number - 9537881438

Diabetes & Corona Virus Infection

Image
Diabetes & Corona Virus Infection All Diabetes Patients must follow these 8 Things to be healthy and keep Corona Virus Away. Watch Video Below : Remember that Diabetes patients have higher risk of getting Corona Infections and Even complications of Covid-19 are higher in Diabetes patients. Best Tips for Diabetes by Dr. Jimit Vadgama, The Best Diabetologist | Diabetes Specialist Doctor in Surat Dr. Jimit Vadgama Diabetes, Thyroid & Hormone Specialist, Swaminarayan Diabetes, Thyroid & Hormone clinic,  517-518, Fifth Floor, Infinity Tower, Beside Ayurvedic College, Lal Darwaja - Station Road Surat, Gujarat 395003 Phone - 9537881438 Dr Jimit Vadgama was rated best diabetologist in surat

What Patients say about Dr. Jimit Vadgama, The Best Diabetologist in Surat