Posts

Showing posts with the label Diet

એનિમલ પ્રોટીન કે પ્લાન્ટ પ્રોટીન ?

એનિમલ પ્રોટીન કે પ્લાન્ટ પ્રોટીન ?! વર્ષોથી આ સરખામણી થતી આવી છે. અત્યાર સુધીનો સુર એવો હતો કે  એનિમલ protein પૂર્ણ છે!! complete છે !!  તેમાં બધા જ  એટલે કે નવે નવ essential એમિનો એસિડ એકી સાથે જ મળી જાય...જ્યારે પ્લાન્ટ પ્રોટીનમાં...બધા  Essential એમિનો એસિડ મેળવવા....એક પ્લાન્ટ પ્રોટીન સોર્સ ને બીજા સાથે ભેગો મેળવીને ઉપયોગ કરવો પડે !! ( જેમ કે...ખીચડી, દાળભાત, ઈડલી સંભાર, ઢોસા સંભાર, એક અનાજ એક કઠોળ )  એટલે લોકોને નોનવેજ તરફ પ્રેરવામાં આવતા કે પ્રેરાતાં !!  પણ છેલ્લા થોડા વર્ષો ના લેટેસ્ટ સંશોધનો અને સ્ટડી કંઈક આવું સૂચવે છે. 1). પ્રોટીન નું ઉત્પાદન કુદરતી રીતે તો પ્લાન્ટ જ કરી શકે, એનિમલ તો તેનો ઉપયોગ કરે છે, પ્રોડ્યુસર નથી !! એનિમલ ફક્ત mediator કે વાહક છે, ઉત્પાદક નથી, ઉત્પાદક તો પ્લાન્ટ જ છે. 2). પ્રોટીન તો પ્રોટીન જ છે કે એમિનો એસિડ છે. તે તો એનિમલ પ્રોટીનમાંથી પણ મળે કે પ્લાન્ટમાંથી મળે...ફર્ક શું પડે !! ફર્ક ત્યાં નથી, ફર્ક બીજું સાથે શું શું... પેકેજના રૂપમાં કે ટોળી કે ટીમ કે ગ્રુપ ના રૂપ માં મળે છે....ત્યાં છે... તે નિર્ણાયક છે. એટલે હવે રેડ મ...

શું ડાયાબિટીસમાં કેરી ખવાય? | Is Mango safe in Diabetes? | Dr. Jimit Vadgama | Best Diabetologist

Image
શું ડાયાબિટીસમાં કેરી ખવાય? કેરી ક્યારે અને કેટલી માત્રા માં ખાય શકાય ? કેરી નો રસ પી શકાય કે નહીં ? કેરી ખાવાનો બેસ્ટ સામે કયો છે ? કેરી થી કયા ફાયદા થાય છે ?? વધું ફ્રૂટ ખાવાથી કોઈ નુકશાન થાય કે નહીં ?? ડો. જીમીત વડગામા ડાયાબિટીસ, થાઈરૉઈડ અને હોર્મોન સ્પેશિયાલીસ્ટ, સ્વામીનારાયણ ડાયાબિટીસ, થાઈરૉઈડ અને હોર્મોન ક્લીનીક, 517- 518, ઇન્ફીનીટી ટાવર, લાલ દરવાજા, સુરત Best Tips for Diabetes by Dr. Jimit Vadgama, The Best Diabetologist | Diabetes Specialist Doctor in Surat Dr. Jimit Vadgama Diabetes, Thyroid and Hormone Clinic, 517-518, Fifth Floor, Infinity Tower, Beside Ayurvedic College, Lal darwaja - Station Road, Surat Appointment Number - 9537881438

Can Diabetes Patients Eat Fruits ??? શું ડાયાબિટીસ ના દર્દી ફ્રૂટ્સ ખાઈ શકે ?

Image
શું ડાયાબિટીસ ના દર્દી ફ્રૂટ્સ ખાઈ શકે ? ઈન્ટરનેટ પર ફરતા ભ્રમિત માહિતીને કારણે મોટાભાગના ડાયાબિટીસ ના દર્દીઓને લાગે છે કે ફળો તેમના દ્વારા ઉપયોગમાં લેવા જોઈએ નહીં. જો કે, તે સાચું નથી . સંખ્યાબંધ ફાયોટેકેમિકલ્સ, વિટામિન્સ ખનિજ અને અન્ય બાયોએક્ટિવ સંયોજનોની હાજરીને કારણે ફળોને ડાયાબિટીસ માટે તંદુરસ્ત માનવામાં આવે છે. આ ઉપરાંત, તે સમજવું આવશ્યક છે કે ફળોમાં ડાયેટરી ફાઈબર છે જે સ્ટાર્ચ પાચનને વિલંબિત કરે છે, ગ્લુકોઝ શોષણને ધીમું કરે છે અને આમ લોહીમાં સુગર ના સ્તરમાં સચોટ વધઘટ થતી અટકાવે છે. Diabetes patients can eat fruits; Dr. Jimit Vadgama Best Diabetes Doctor in Surat, Best Diabetologist in Surat પરંતુ, તેનો અર્થ એ નથી કે તમે રોજ અમર્યાદિત માત્રામાં તમામ ફળોનો ઉપયોગ કરી શકો છો. અગત્યનું પાસું એ છે કે ફળોમાં ફ્રુક્ટોઝ નામની ફળ-સાકર રહેલું હોય છે જે વાસ્તવમાં એક રીતે કાર્બોહાઇડ્રેટનું જ સ્વરૂપ છે, જે લીવર માં જઈ ને સુગર બનીને અંતે લોહીમાં શર્કરાનું સ્તર પર અસર કરશે. તેથી ડાયાબિટીસ માં ફળ ખાતા પેહલા , ફળના ગ્લાયકેમિક ઇન્ડેક્સ (Glycemic Indexs, GI )પર ધ્યાન આપો. ...

What Patients say about Dr. Jimit Vadgama, The Best Diabetologist in Surat