Posts

Showing posts from May, 2021

COVID ની જંગ જીત્યા બાદ ઘણા પેશન્ટ Mucormycosis ના શીકાર બની રહ્યા છે... જાણો આ બીમારી વિશે A TO Z

Image
મ્યુકોરમાયકોસિસ:નાક-જડબાંનાં હાડકાંને ઉધઈની જેમ કોરી ખાય છે આ રોગ, ગુજરાતમાં ઘણાં સંક્રમિતોની આંખો છીનવી, જાણો આ બીમારી વિશે A TO Z કોરોના રિકવર દર્દીઓ માટે વધુ એક બીમારી જીવલેણ બની રહી છે. આ બીમારી એટલે મ્યુકોરમાઇકોસીસ. આ બીમારીને કારણે ગુજરાતમાં કેટલાયે દર્દીઓએ આંખો ગુમાવવાની નોબત આવી છે. આ સ્થિતિમાં આ બીમારી વિશે જાણવું જરૂરી છે. મ્યુકોરમાઈકોસિસ શું છે? મ્યુકોરમાઈકોસીસ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે, જેને બ્લેક ફંગસ b પણ કહેવાય છે. શ્વાસ અથવા ચામડીના ઘા મારફતે ફૂગ શરીરમાં પ્રવેશ કરે છે. તેનું ઈન્ફેક્શન સ્કિન, ફેફસાં અને મગજમાં થઈ શકે છે. આ બીમારીમાં કેટલાક દર્દીઓની આંખોની રોશની જતી રહે છે. કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાડકાં ખવાઈ જાય છે. આ ઈન્ફેક્શન કેવી રીતે થાય છે? કોરોના રિકવરી બાદ આ ફંગલ ઈન્ફેક્શન સૌ પ્રથમ સાઈનસમાં થાય છે. અહીંથી આંખ સુધી પહોંચતાં 2થી 4 દિવસ લાગે છે. જો કે, આંખથી મગજ સુધી પહોંચવામાં માત્ર એક જ દિવસ લાગે છે. આ સ્થિતિમાં ઈન્ફેક્શનને રોકવા તાત્કાલિક આંખ કાઢવી પડે છે. આ બીમારી કેટલી ઘાતક છે? આ ઈન્ફેક્શન બાદ 20થી 30 ટકા કેસમાં આં

What Patients say about Dr. Jimit Vadgama, The Best Diabetologist in Surat