Can Diabetes Patients Eat Fruits ??? શું ડાયાબિટીસ ના દર્દી ફ્રૂટ્સ ખાઈ શકે ?
શું ડાયાબિટીસ ના દર્દી ફ્રૂટ્સ ખાઈ શકે ?
Diabetes patients can eat fruits; Dr. Jimit Vadgama Best Diabetes Doctor in Surat, Best Diabetologist in Surat |
પરંતુ, તેનો અર્થ એ નથી કે તમે રોજ અમર્યાદિત માત્રામાં તમામ ફળોનો ઉપયોગ કરી શકો છો. અગત્યનું પાસું એ છે કે ફળોમાં ફ્રુક્ટોઝ નામની ફળ-સાકર રહેલું હોય છે જે વાસ્તવમાં એક રીતે કાર્બોહાઇડ્રેટનું જ સ્વરૂપ છે, જે લીવર માં જઈ ને સુગર બનીને અંતે લોહીમાં શર્કરાનું સ્તર પર અસર કરશે. તેથી ડાયાબિટીસ માં ફળ ખાતા પેહલા , ફળના ગ્લાયકેમિક ઇન્ડેક્સ (Glycemic Indexs, GI )પર ધ્યાન આપો. ડાયાબિટીક દર્દી ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI ) અને મધ્યમ ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ફળોનો ઉપભોગ કરી શકે છે અને ઉચ્ચ જીઆઇ ફળો અને વધુ પાકેલાં ફળોને ટાળવા જોઈએ.
તમારી આહાર યોજનાઓ બદલતા પહેલાં તમારે તમારા ડાયટિશ્યન અથવા ડાયાબટોલૉજિસ્ટ સાથે સંપર્ક કરવો જોઈએ।
વધુ જાણવા કે પ્રશ્નો માટે નીચે કોમેન્ટ કે પ્રશ્ન કરો .........
Dr. Jimit Vadgama
ડો. જીમીત વડગામા
ડાયાબિટીસ, થયરોઇડ અને હોર્મોંને ના નિષ્ણાંત ડૉક્ટર
517-518, Fifth Floor, Infinity Tower, Beside Ayurvedic College, Lal Darwaja - Station Road Surat, Gujarat 395003
એપોઇન્ટમેન્ટ : 9537881438
Dr. Jimit Vadgama Best Diabetes Doctor in Surat, Best Diabetologist in Surat
Comments
Java training in chennai | Java training in annanagar | Java training in omr | Java training in porur | Java training in tambaram | Java training in velachery