Posts

Showing posts from 2020

એનિમલ પ્રોટીન કે પ્લાન્ટ પ્રોટીન ?

એનિમલ પ્રોટીન કે પ્લાન્ટ પ્રોટીન ?! વર્ષોથી આ સરખામણી થતી આવી છે. અત્યાર સુધીનો સુર એવો હતો કે  એનિમલ protein પૂર્ણ છે!! complete છે !!  તેમાં બધા જ  એટલે કે નવે નવ essential એમિનો એસિડ એકી સાથે જ મળી જાય...જ્યારે પ્લાન્ટ પ્રોટીનમાં...બધા  Essential એમિનો એસિડ મેળવવા....એક પ્લાન્ટ પ્રોટીન સોર્સ ને બીજા સાથે ભેગો મેળવીને ઉપયોગ કરવો પડે !! ( જેમ કે...ખીચડી, દાળભાત, ઈડલી સંભાર, ઢોસા સંભાર, એક અનાજ એક કઠોળ )  એટલે લોકોને નોનવેજ તરફ પ્રેરવામાં આવતા કે પ્રેરાતાં !!  પણ છેલ્લા થોડા વર્ષો ના લેટેસ્ટ સંશોધનો અને સ્ટડી કંઈક આવું સૂચવે છે. 1). પ્રોટીન નું ઉત્પાદન કુદરતી રીતે તો પ્લાન્ટ જ કરી શકે, એનિમલ તો તેનો ઉપયોગ કરે છે, પ્રોડ્યુસર નથી !! એનિમલ ફક્ત mediator કે વાહક છે, ઉત્પાદક નથી, ઉત્પાદક તો પ્લાન્ટ જ છે. 2). પ્રોટીન તો પ્રોટીન જ છે કે એમિનો એસિડ છે. તે તો એનિમલ પ્રોટીનમાંથી પણ મળે કે પ્લાન્ટમાંથી મળે...ફર્ક શું પડે !! ફર્ક ત્યાં નથી, ફર્ક બીજું સાથે શું શું... પેકેજના રૂપમાં કે ટોળી કે ટીમ કે ગ્રુપ ના રૂપ માં મળે છે....ત્યાં છે... તે નિર્ણાયક છે. એટલે હવે રેડ મ...

થાઇરોઇડ હોર્મોનની સામાન્ય જાણકારી - ડૉ . જીમીત વડગામા ધ્વારા .....

Image
નમસ્કાર મિત્રો, હુ ડો. જીમીત વડગામા , સુરત મા ડાયાબિટીસ ,થાયરોઇડ અને હોર્મોન ના નિષ્ણાંત તરીકે પ્રેકટીસ કરું છું. આપણું શરીર અંતઃસ્ત્રાવ કે હોર્મોન્સ  તરીકે ઓળખાતી જટિલ સિસ્ટમ ધરાવે છે.  જેમાં ડાયાબિટીસ અને થાયરોઇડ જેવા કોમન રોગોનું સમાવેશ થાય છે. આ  સારવાર માટે નિષ્ણાતો ને  એન્ડોક્રિનોોલોજિસ્ટ કહેવાય છે . થાઇરોઇડ , ગળા ના મધ્યમાં એક પતન્ગીયા આકારની ગ્રંથી છે ,  જેના T3, T4 થાઇરોઇડ હોર્મોન્સ તમારા શરીરમાં ઘણી પ્રવૃત્તિઓની સ્પીડ કંટ્રોલ કરે છે.  થાઇરોઇડ હોર્મોનની સ્તરને વધારા ને હાઇપરથાઇરોઇડિઝમ કહેવાય છે અને થાઇરોઇડ હોર્મોનની કમીને એ હાઇપોથાઇરોડિઝમ તરીકે ઓળખવામાં આવે છે. હાયપોથાઇરોડિસમ અથવા   લીલો કે ભીનો થાયરોઇડ  ભારતમાં ઘણી કોમન બીમારી છે અને સ્ત્રીઓ માં વધુ જોવા મળે છે. એંના  લક્ષણો માં  ,  સોજો  ,  વજનમાં વધારો ,  કબજિયાત ,  સૂકી ચામડી , વાળ  ખરવા,   અનિયમિત માસિક  કે  વંધ્યત્વ થઈ    શકે છે. આન...

Prediabetes: Your Last Chance to Avoid Diabetes

Image
  What Is Prediabetes and Why Everyone Needs to Know It? As the prevalence of diabetes is increasing and entering every household at an alarming speed, every effort needs to be done to prevent or avoid new cases of diabetes in our community. It is almost impossible to cure diabetes at present but if action is taken at an appropriate time before its onset, diabetes can be definitely prevented. This initial stage of prediabetes before actual diabetes onset is the stage to act more aggressively to prevent diabetes then to treat actual diabetes with lifelong drugs and/or insulin. What does the word PRE-Diabetes Mean?   Prediabetes, also sometimes called as Borderline Diabetes ;  Which comes before diabetes and in which the sugar levels are more than the normal range but the sugar levels aren’t as high enough to be labelled as actual diabetes. If not controlled with lifestyle changes and weight loss, it has high chances of progression to actual diabetes stage. Just lifestyle...

Dr. Jimit Vadgama on Radio Mirchi 98.3 FM for Independence Day Message |...

Image

કોરોના થી બચવા ઇમ્યુનીટી વધારવાના પાંચ સરળ ઉપાયો | ડો. જીમીત વડગામા

Image
કોરોના થી બચવા ઇમ્યુનીટી વધારવાના પાંચ  સરળ ઉપાયો | ડો. જીમીત વડગામા ડાયાબિટીસ સ્પેશિયાલીસ્ટ, 517- 518, ઇન્ફીનીટી ટાવર, લાલ દરવાજા, સુરત 5 Simple Steps to improve Immunity by Dr. Jimit Vadgama Diabetes Specialist, Surat #immunity #કોરોનાથીબચવા #ઇમ્યુનીટી_વધારવાના_પાંચ _સરળ_ઉપાયો ડો. જીમીત વડગામા ડાયાબિટીસ, થાઈરૉઈડ અને હોર્મોન સ્પેશિયાલીસ્ટ, સ્વામીનારાયણ ડાયાબિટીસ, થાઈરૉઈડ અને હોર્મોન ક્લીનીક, 517- 518, ઇન્ફીનીટી ટાવર, લાલ દરવાજા, સુરત Best Tips for Diabetes by Dr. Jimit Vadgama, The Best Diabetologist | Diabetes Specialist Doctor in Surat Dr. Jimit Vadgama Swaminarayan Diabetes, Thyroid and Hormone Clinic, 517-518, Fifth Floor, Infinity Tower, Beside Ayurvedic College, Lal darwaja - Station Road, Surat Appointment Number - 9537881438

શું ડાયાબિટીસમાં કેરી ખવાય? | Is Mango safe in Diabetes? | Dr. Jimit Vadgama | Best Diabetologist

Image
શું ડાયાબિટીસમાં કેરી ખવાય? કેરી ક્યારે અને કેટલી માત્રા માં ખાય શકાય ? કેરી નો રસ પી શકાય કે નહીં ? કેરી ખાવાનો બેસ્ટ સામે કયો છે ? કેરી થી કયા ફાયદા થાય છે ?? વધું ફ્રૂટ ખાવાથી કોઈ નુકશાન થાય કે નહીં ?? ડો. જીમીત વડગામા ડાયાબિટીસ, થાઈરૉઈડ અને હોર્મોન સ્પેશિયાલીસ્ટ, સ્વામીનારાયણ ડાયાબિટીસ, થાઈરૉઈડ અને હોર્મોન ક્લીનીક, 517- 518, ઇન્ફીનીટી ટાવર, લાલ દરવાજા, સુરત Best Tips for Diabetes by Dr. Jimit Vadgama, The Best Diabetologist | Diabetes Specialist Doctor in Surat Dr. Jimit Vadgama Diabetes, Thyroid and Hormone Clinic, 517-518, Fifth Floor, Infinity Tower, Beside Ayurvedic College, Lal darwaja - Station Road, Surat Appointment Number - 9537881438

Diabetes & Corona Virus Infection

Image
Diabetes & Corona Virus Infection All Diabetes Patients must follow these 8 Things to be healthy and keep Corona Virus Away. Watch Video Below : Remember that Diabetes patients have higher risk of getting Corona Infections and Even complications of Covid-19 are higher in Diabetes patients. Best Tips for Diabetes by Dr. Jimit Vadgama, The Best Diabetologist | Diabetes Specialist Doctor in Surat Dr. Jimit Vadgama Diabetes, Thyroid & Hormone Specialist, Swaminarayan Diabetes, Thyroid & Hormone clinic,  517-518, Fifth Floor, Infinity Tower, Beside Ayurvedic College, Lal Darwaja - Station Road Surat, Gujarat 395003 Phone - 9537881438 Dr Jimit Vadgama was rated best diabetologist in surat

What Patients say about Dr. Jimit Vadgama, The Best Diabetologist in Surat