Posts

Showing posts from November, 2020

એનિમલ પ્રોટીન કે પ્લાન્ટ પ્રોટીન ?

એનિમલ પ્રોટીન કે પ્લાન્ટ પ્રોટીન ?! વર્ષોથી આ સરખામણી થતી આવી છે. અત્યાર સુધીનો સુર એવો હતો કે  એનિમલ protein પૂર્ણ છે!! complete છે !!  તેમાં બધા જ  એટલે કે નવે નવ essential એમિનો એસિડ એકી સાથે જ મળી જાય...જ્યારે પ્લાન્ટ પ્રોટીનમાં...બધા  Essential એમિનો એસિડ મેળવવા....એક પ્લાન્ટ પ્રોટીન સોર્સ ને બીજા સાથે ભેગો મેળવીને ઉપયોગ કરવો પડે !! ( જેમ કે...ખીચડી, દાળભાત, ઈડલી સંભાર, ઢોસા સંભાર, એક અનાજ એક કઠોળ )  એટલે લોકોને નોનવેજ તરફ પ્રેરવામાં આવતા કે પ્રેરાતાં !!  પણ છેલ્લા થોડા વર્ષો ના લેટેસ્ટ સંશોધનો અને સ્ટડી કંઈક આવું સૂચવે છે. 1). પ્રોટીન નું ઉત્પાદન કુદરતી રીતે તો પ્લાન્ટ જ કરી શકે, એનિમલ તો તેનો ઉપયોગ કરે છે, પ્રોડ્યુસર નથી !! એનિમલ ફક્ત mediator કે વાહક છે, ઉત્પાદક નથી, ઉત્પાદક તો પ્લાન્ટ જ છે. 2). પ્રોટીન તો પ્રોટીન જ છે કે એમિનો એસિડ છે. તે તો એનિમલ પ્રોટીનમાંથી પણ મળે કે પ્લાન્ટમાંથી મળે...ફર્ક શું પડે !! ફર્ક ત્યાં નથી, ફર્ક બીજું સાથે શું શું... પેકેજના રૂપમાં કે ટોળી કે ટીમ કે ગ્રુપ ના રૂપ માં મળે છે....ત્યાં છે... તે નિર્ણાયક છે. એટલે હવે રેડ મ...

What Patients say about Dr. Jimit Vadgama, The Best Diabetologist in Surat